सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કઠલાલ લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

કુલ રૂપિયા ૬,૯૨,૬૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે મહેશ સેવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

યેશા શાહ
  • Jun 25 2024 2:53PM
કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

એસએમસી પોલીસ બાતમીના આધારે વોચમાં ઉભી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.એસએમસી પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો નંગ ૧,૮૭૬ જેની કિંમત રૂપિયા ૧,૮૭,૬૦૦ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે મહેશ પ્રકાશજી સેવક રહેવાસી રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યો હતો.પોલીસે એક મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦૦ તેમજ એક ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા ૬,૯૨,૬૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે મહેશ સેવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार