ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદ અને સુરત ખાતે જેમાં 1000 થી પણ વધારે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટક કરાયેલ
ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખોડી છે ભારત દેશની અંદર દરેક નાગરિકને આ ઘટનાથી ખૂબ જ દુઃખ અને ખૂબ જ ગુસ્સો છે જે રીતે નિર્દય રીતે ભારતીય નાગરિકો નહીં નાત અને જાત પૂછીને ગોળીઓ મારવામાં આવી છે તે ઘટનાથી દેશમાં ખૂબ જ રોષ છે અને આ ઘટના દરમિયાન એવા ઇનપુટ હતા કે દેશની અંદર જે લાખોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે તેમાંથી કેટલાક બાંગ્લાદેશીઓ સ્લીપર સેલમાં જોડાઈ ગયા છે જેના કારણે આખા દેશનું પોલીસ તંત્ર અને એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતમાં પણ આવા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓનું સર ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે બે દિવસ અગાઉ આ રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવેલ.
નોંધનીય છે કે, અમદાવાદ અને સુરત ખાતે જેમાં 1000 થી પણ વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ ની અટક કરવામાં આવેલી આ તો હજી શરૂઆત છે પરંતુ ગુજરાતની દેશમાં લાખોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ને ભર્યા છે આમ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ આ રીતે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશોનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प