सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર ખાતે પંજાબનાં સીએમ ભગવંત માનનો રોડ શો

મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

મયંક રાવલ
  • Nov 29 2022 11:12AM
ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પંજાબનાં સીએમ ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીTHASRA-નો ડાકોર ખાતે રોડ શો યોજાયો.

119 ઠાસરા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવરસિંહ પુંજાભાઈ રાઠોડનાં સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી ડાકોર ખાતે બસ સ્ટેન્ડ ચોકડી ઉપરથી ભવ્ય રોડ સોનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રોડ શો દરમિયાન ગાંધીજીના સ્મારક પાસે જય જવાન જય કિસાન ના નારા લગાવવામાં આવ્યા હતા

 ત્યારબાદ ટાવર બજાર ,વડા બજાર થઈ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી બરોડા તરફ જવા રવાના થયા હતા.

પંજાબથી આવેલ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને 119 વિધાનસભાના ઉમેદવાર નટવરસિંહ રાઠોડ દ્વારા રાજા રણછોડના દર્શન કરીને  આશીર્વાદ લીધા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार