सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેરાલુ નગર સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં નગરસેવા સદન ખાતે ૫૬ પ્રકારની અલગ-અલગ સરકારી સેવા યોજનાઓ નો લાભ મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મૂળજી ગોસાઈ
  • May 14 2022 7:06PM
આ સેવા સેતુ કાર્યક્રમ માં ખેરાલુ તાલુકા ની જનતાને સ્થળ પર જ યોજના નો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રજા લક્ષી અભિગમ અંતર્ગત વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને નાગરિકો ને એકજ સ્થળે અલગ-અલગ સરકારી સેવા યોજનાઓ નો લાભ મળી રહે તે માટે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા ઓ પૂર્ણ કરવા સાથે એકપણ સાચો લાભાર્થી બાકાત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમ માં આવક.જાતિ.કિમિલીયર.ડોમીસાઈલ પ્રમાણપત્ર ને લગતા દાખલાઓ રેશનકાર્ડ લગતી અરજીઓ આધારકાર્ડ ચૂંટણી કાર્ડ.નામ નોંધણી. Pm jay કાર્ડ ની નોંધણી . વિધવા સહાય. વૃદ્ધ નિરાધાર સહાય જેવી ૫૬ પ્રકારની સેવાઓનો લાભ લોકો ને મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
    
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ. ચેરમેન જેઠાભાઈ પ્રજાપતિ. પૂર્વ ચેરમેન ભગુભાઈ ચૌધરી. કિસાન મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ પ્રજાપતિ . નિવૃત્ત TDO નવિન ભાઈ  પરમાર. બ્લોક હેલ્થ ઓફિસર જગદીશ ભાઈ પ્રજાપતિ અને તાલુકા અને મામલતદાર કચેરી નો સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार