सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગર્લ્સ એન.સી.સી આણંદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગાની ઉજવણી

ગર્લ્સ એન.સી.સી આણંદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગાની ઉજવણી

યેશા શાહ
  • Aug 13 2022 7:12PM

આણંદ: ૪થી ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષ પુર્ણ થયાની ખુશી માં 'આઝાદી કા  અમૃત મહોત્સવ'  પ્રસંગે "હર ઘર તિરંગા " અભિયાન દ્વારા કેડેટ માં રાષ્ટ્ર ધ્વજ પ્રત્યેના પ્રેમ અને સન્માન ને વધારવા વિવિધ શાળા અને કોલેજ નાં એન.સી.સી. કેડેટો  નાં ઘરે ઘરે  તિરંગા ને ૧૩ ઑગસ્ટ થી ૧૫ ઑગસ્ટ સુધી દિવસ રાત  લહેરાયેલો રાખવાનું આયોજન કરવામાં આવ્યું.

જેની શુરુઆત બટાલિયન કમાંડર થી ઓફિસ નાં દરેક સ્ટાફ અને એ.એન.ઓ.તથા  બટાલિયન અંતર્ગત જે - તે સંસ્થા  નાં  કેડેટ નાં રહેઠાણ પર કરવામાં આવી. આ અભિયાનમાં બટાલિયનનાં  550  કેડેટ્સ અને 22 એ.એન.ઓ., કેરટેકર એ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા - 2002 ને ધ્યાન માં રાખીને  તિરંગા ભક્તિ અને સાર્વભૌમતા ની અખંડ જ્યોત જલાવી છે.

આ કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન ગર્લ્સ બટાલિયનનાં વહીવટી  અધિકારી મેજર કવિતા રામદેવપુત્રા ના  માર્ગદર્શન અને બટાલિયન કમાંડર કર્નલ રીષિ ખોસલા નાં નેતૃત્વ હેઠળ આવરી લેવામાં આવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार