सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું

નડિયાદ પશ્ચિમ પોલીસ કોન્સ્ટેબલોએ આરોપી માસુમ મહિડાને પકડી જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું

યેશા શાહ
  • May 8 2025 6:39PM
નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાણ થઈ તો મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે કાર્યવાહીમાં નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

 પાલિતાણા પતિ ને દેવું થઈ ગયું હોય તેનો લાભ લઈ, તેના પતિની જાન જોખમમાં છે તેમ કહી માસુમ મહિડા પરણીતાના સંપર્કમાં આવ્યો હતો, ગત પહેલી મે ના રોજ માસુમ મહીડાએ પરણીતાને પોતાની ગાડીમાં જબરદસ્તી બેસાડી તેની સાથે અશોભનીય વર્તન કરીયુ હતું. જે બાદ જો તું મારા તાબે નહીં થાય તો તારી બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ, તેમજ તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદી પરણિતાએ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી, જેમાં આરોપી માસૂમ મહિડાની અટકાયત કરી તેનુ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
નોંધનીય બાબત એ રહી કે મહિલા કોન્સ્ટેબલો એ માસુમ ને પકડી જાહેરમાં ચલાવીયો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार