सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિનોર ના દિવેર તથા ગરાડી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં કરજણ ના પૂર્વ ધારાસભ્ય સતિષપટેલે, દર્શન કરી આશિર્વાદ લીધા

શુક્રવાર ની સાંજે શિનોર ના દિવેર તથા ગરાડી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા ના ધાર્મિક કાર્યક્રમ માં આવી પહોંચેલા પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયા એ દિવેર ગામે રબારી સમાજ ની આસ્થા સમા વડવાળી સિકોતર માતાજી ના તથા ગરાડી ગામે આદિવાસી સમાજ ની અતૂટ શ્રદ્ધા સમા ભાથીજી મહારાજ ના દર્શન કરી આશિર્વાદ લીધા હતા

આશિષ ધોબી
  • May 14 2022 7:06PM
 શિનોર તાલુકાના દિવેર ગામે કાનમ પ્રદેશ રબારી સમાજ ની આસ્થા સમું વડવાળી સિકોતર માતાજી નું પ્રાચીન મંદિર આવેલું હતું..આ મંદિર ના સ્થાને, સમાજ તથા નામી,અનામી અનેક દાતાઓના સહયોગથી, બંસીપાલ પત્થરો થી અંદાજે રુપિયા અઢી કરોડ ની માતબર ના રકમ ના ખર્ચે,ભવ્ય મંદિર નું નિર્માણ કરાયું છે..અને આ કામ પૂર્ણ થતાં, મંદિર માં વડવાળી સિકોતર માતાજી ની મૂર્તિ ને પુનઃ પ્રસ્થાપિત કરવા,ત્રણ દિવસ નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે..આ મહોત્સવ ના બીજા દિવસે સાંજે દિવેર મુકામે આવી પહોંચેલા, આ વિસ્તારના લોકનાયક પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયા એ હાજરી આપી માતાજી ના દર્શન કરી આશિર્વાદ લીધા હતા..આ પ્રસંગે સમાજના આયોજકો દ્વારા તૈઓનુ ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું..જે બાદ ખરાડી મુકામે આદિવાસી સમાજ ની અતૂટ શ્રદ્ધા સમા, ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં પહોંચેલા સતિષ પટેલે, યજ્ઞમાં શ્રીફળ હોમી, ભાથીજી મહારાજ ના દર્શન કરી આશિર્વાદ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સહકારી આગેવાન,મુકેશબિરલા, વડોદરા જીલ્લા ઠાકોર સમાજ ના આગેવાન દેવેન્દ્રસિંહ પાટણવાડીયા ઉર્ફે દેવાભાઇ સહિત ના આગેવાનોએ સતિષ પટેલ સાથે દર્શન-આશિર્વાદ નો લાભ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार