सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
શુક્રવાર ની સાંજે શિનોર ના દિવેર તથા ગરાડી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા ના ધાર્મિક કાર્યક્રમ માં આવી પહોંચેલા પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયા એ દિવેર ગામે રબારી સમાજ ની આસ્થા સમા વડવાળી સિકોતર માતાજી ના તથા ગરાડી ગામે આદિવાસી સમાજ ની અતૂટ શ્રદ્ધા સમા ભાથીજી મહારાજ ના દર્શન કરી આશિર્વાદ લીધા હતા