सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડીઆદ મુકામે દ. વિ.સો.સા.વ્યાયામ મંદિર મા ધ્વજ વંદન નો કાર્યક્રમ થયો

5મી ઓગષ્ટ 2022 સોમવારે વ્યાયામ મંદિરે સવારે 8 વાગે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો

જયનાદ ભટ્ટ
  • Aug 15 2022 6:41PM

દ વી સોં સા વ્યાયામ મંદિર, ભારત  વિકાસ પરિષદ નડિયાદ, લાયન્સ ક્લબ નડિયાદ વાઇબ્રન્ટ, મ શ  પટેલ  નાગરિક રાઇફલ તાલીમ કેન્દ્ર, હરિૐ  લાફીગ  ક્લબ, યોગ ક્લાસીસ નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન  કાર્યક્રમ યોજાયો. ધ્વજવંદન વિધી વ્યાયામ શાળા ના કમૅચારી  સુધીરભાઈ રાણા એ કરાવી હતી ધ્વજવંદન અધિકારી  લક્ષ્મણસિંહ ચૌહાણ (રમત ગમત અધિકારી)ના વરદહસ્તે દવજ લહેરાયો હતો ને સૌ ઉપસ્થિત બંધુ ઓએ સલામી આપી હતી. અને સૌએ સાથે મળીને ત્રણેય ગીતનું ગાન કર્યું હતું આ પ્રસંગે ધ્વજવંદન અધિકારી  લક્ષ્મણસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યાર બાદ રંગોળી સ્પર્ધા ના વિજેતાઓ ને તેમના વરદહસ્તે રોકડ રકમ પુરસ્કાર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.


 વધુમાં  યોગ ક્લાસીસના બહેનો ઘ્વારા દેશભક્તિ ગીત પર  યોગકૃતિ રજુ  કરવામાં આવી...


આ  પ્રસંગે વ્યાયામ મંદિર સહ મંત્રી અને રાઇફલ ક્લબ ના સંચાલક શાંતિલાલ પટેલ, ખજાનચી  અમિત સોની, લાયન્સ ક્લબ પ્રમુખ જતીનભાઈ શાહ, મંત્રી જોશી, બીવીપી પ્રમુખ અમિત સોની, મંત્રી તેજલભાઈ  પંડ્યા, લાફીગ  ક્લબ ના ભગવતીપ્રસાદ પટેલ, યોગ ક્લાસીસ નડિયાદ સંચાલક  મિલનભાઈ પટેલ અન્ય કારોબારી સભ્યો માં સુનિલભાઈ પટેલ, મનીષભાઈ  શાહ તથા મેનેજર દેવેન્દ્રભાઈ શાહ, સુધીરભાઈ રાણા, હરીશભાઈ પટેલ અન્ય વ્યાયામ બંધુઓ, આમંત્રિત મહેમાનો, નગરજનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી  કાર્યક્રમ ને સફળ બનાવેલ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार