सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના માતૃશ્રીનું અવસાન

જિલ્લાના અનેક અગ્રણીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સુરેશ પારેખ
  • Aug 8 2022 6:21PM

કઠલાલના પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી તથા કઠલાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ડાભીના માતૃશ્રી રૂપાબાનું ૧૦૮ વર્ષની ઉંમરે રવિવાર તારીખ 7 ઓગસ્ટના રોજ અવસાન થયું છે.


સ્વર્ગસ્થને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ,રાજ્યના ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિકાસના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિકાસ શાહ, અજય બ્રહ્મભટ્ટ, નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલ શાહ, મંત્રી નિલેશ પટેલ, રાજેશ પટેલ, વિવેક પટેલ,સી.ડબલ્યુ.સી.ના ચેરમેન દશરથભાઈ પટેલ, કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ સહિત અનેક રાજકીય હસ્તીઓ, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, પ્રતિષ્ઠિત નાગરિકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તથા ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार