सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

APP દ્વારા ધારાસભ્ય અને પાલિકાની ગ્રાન્ટમાંથી વેરાવળ પાટણ શહેરના અગિયાર વૉર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા માંગ

વેરાવળ પાટણ નગરપાલિકાની ગ્રાન્ટ તેમજ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગ્રાન્ટ માંથી વેરાવળના વોર્ડ નંબર ૧ થી ૧૧ ના તમામ વિસ્તારોમા સાર્વજનિક ખાલી પડેલ જગ્યાઓમા કોમ્યુનિટી હોલ બનાવવામા આવે

શૈલેષ મેસવાણીયા
  • May 27 2022 11:20AM
આજ રોજ આમ આદમી પાર્ટી વેરાવળ પાટણ શહેર દ્વારા વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ને તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને લેખિતમાં રજુઆત કરવામા આવી કે વેરાવળ પાટણ નગરપાલિકાની ગ્રાન્ટ તેમજ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગ્રાન્ટ માંથી વેરાવળના વોર્ડ નંબર ૧ થી ૧૧ ના તમામ વિસ્તારોમા સાર્વજનિક ખાલી પડેલ જગ્યાઓમા કોમ્યુનિટી હોલ બનાવવામા આવે જેથી કરીને ત્યાંના લોકોને કોઈ ધાર્મિક પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કોઈ સમાજિક પ્રસંગો હોય તેવા અનેક પ્રસંગો ત્યાં ઉજવી શકાય જેથી કરીને લોકોને ખુલ્લા મેદાનમા હજારોના ખર્ચે મંડપોના ખર્ચના કરવા પડે જેથી કરીને આવા વિસ્તારોમા જેટલી જલ્દી ગ્રાન્ટ ફાળવીને તમામ વેરાવળ પાટણ વોર્ડ નંબર ૧ થી ૧૧ વોર્ડમા ગ્રાન્ટ ફાળવીને કોમ્યુનિટી હોલ બનાવવામા આવે એવી રજૂઆત કરાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના વેરાવળ પાટણ શહેરના પ્રભારી પ્રેમભાઈ ગઢિયા, વેરાવળ પાટણ શહેર યુવા પ્રમુખ સંજયભાઈ વાસણ, વેરાવળ પાટણ શહેર મહામંત્રી ડો.હિતેશભાઈ જીમુલીયા તેમજ યુવા આગેવાન જગદીશભાઈ યાદવ, ધવલભાઈ પટેલ, સુરેશભાઈ બારડ, હર્ષિલભાઈ બારડ તેમજ આમ આદમી પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહીને રજુઆત કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार