सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધોરાજી પંથકમાં મેઘરાજાનુ આગમન સાથે દોઢ ઇંચ વરસાદ

ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી

-કિશોરભાઈ રાઠોડ
  • Jun 25 2022 8:12PM

ભારે ઉકળાટ અને બફારા બાદ દોઢ ઇંચ જેવું પાણી વરસ્યું

ધોરાજી પંથકમાં મેઘરાજાનુ આગમન સાથે દોઢ ઇંચ વરસાદ

ભારે ઉકળાટ અને બફારા બાદ દોઢ ઇંચ જેવું પાણી વરસ્યું.

ધોરાજી પંથકમાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ક્યારે લાંબા સમયના ઇન્તજાર બાદ મેઘરાજાએ અંતે પધરામણી કરી હતી ધોરાજી પંથકમાં આજરોજ ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે સાંજના સમયે 5:00 વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે  ધોરાજી તાલુકાના મોટીમારડ જમનાવડ પીપડીયા સહિત આસપાસના ગામ વિસ્તારોમાં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી હતી અને એક થી દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી





सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार