सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે આળસ ખંખેરી.

સંગઠનની જવાબદારીઓ સોંપાઈ. કેટલાક રિપીટ થયા તો કેટલાક બદલાયા.

ઉત્કલ ઠાકોર
  • Jun 23 2022 9:38PM

ગુજરાત કોંગ્રેસે 12 શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકો કરી, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા તો સાબરકાંઠામાં સુરેશ પટેલ, સુરતમાં મનહર પટેલ, ભરૂચ જિલ્લાની કમાન પરિમાલસિંહ રાણાને સોંપાઈ.

 આ બદલાવ કોંગ્રેસમાં કેટલો પ્રાણ ફુંકશે એ તો સમય જ જણાવશે પરંતું જે ગતી અને દિશા થી ભાજપાનું સંગઠન આગામી ચૂંટણીને લઈ સક્રિય છે તે જોતા અને ગુજરાતમાં નવી જ અને નોંઘપાત્ર શરૂઆત કરનાર આમ આદમી પાર્ટી કરતા કોંગ્રેસ આગામી ચૂંટણીની તૈયારીઓને લઈ પાછળ જણાય છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार