सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જનકભાઈ તળાવીયાના સમર્થન બાબરા લાઠી દામનગરના મુસ્લિમ સમાજનું સંમેલન યોજાયું

બાબરાના ધાચી જમાતખાને આજ રોજ ભાજપના ઉમેદવાર જનકભાઈ તળાવીયાના સમર્થનમાં લાઠી બાબરા દામનગર ચાવંડ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું

દિપક કનૈયા
  • Nov 27 2022 5:49PM
બાબરાના ધાચી જમાતખાને આજ રોજ ભાજપના ઉમેદવાર જનકભાઈ તળાવીયાના સમર્થનમાં લાઠી બાબરા દામનગર ચાવંડ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય સહકારી આગેવાન દીલીપભાઇ સંધાણી મુસ્લિમ સમાજના આગેવાનો ઇકબાલભાઇ ડેરૈયા રાજુભાઈ મીલન રઝાક ભાઇ નુરીની ઉપસ્થિતિ જેમાં ભાજપના ઉમેદવાર જનકભાઈ તળાવીયા ને જંગી બહુમતીથી વિજય બનાવવા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું  બાબરાના રિઝવાનભાઇ સૈયદ, રહીમભાઈ પંછીરાજ,આરીફભાઇ મેતર, હારુન મેતર હસનભાઇ અગવાન ચાવંડ ના મુનાભાઇ શાહ,સતારભાઇ શાહ,સહીત મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ તકે બાબરા નગરપાલિકાના પ્રમુખ લલીતભાઇ આંબલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા અંકુરભાઇ જસાણી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાબરા મુસ્લિમ સમાજના અગ્રણી રિઝવાન ભાઇ સૈયદ, આરીફ ભાઇ મેતર દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજને ભાજપ તરફથી જંગી મતદાન કરવા વિનંતી કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार