सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંતરામપુર એસ.પી.હાઈસ્કુલ નું માચઁ 2022 નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 43.11ટકા આવેલ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 43.11 ટકા રિઝલ્ટ

વિપુલ ઠાકર
  • May 14 2022 6:50PM
સંતરામપુર એસ.પી.હાઈસ્કુલ નું માચઁ 2022 નું વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 43.11ટકા આવેલ છે.
આ શાળા ની વિધાથીની વૈભવી હેંમત શાહે 650 માંથી 458 માર્ક ને પટેલ રીયાકુમારી ભાવેશે 650 માંથી 455 માર્ક ને પારગી સુનીલ જયેશે 650 માંથી 412 માર્ક ને સિભાઈ મોહમ્મદ તાસીર અસપાકે 650 માંથી 406 માર્ક ને રાણા દિવયાંગ રમેશે 650 માંથી 401 માર્ક મેળવીને શાળા નું ને સંતરામપુર નગર ને તાલુકાનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર તરફથી અભિનંદન.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार