सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહુવા બગદાણા પંથક મા ભારે વરસાદ પડતા બગડ ડેમ 100% ભરાઈ જતા મહુવા મામલતદાર એ સાવચેતી અર્થે સૂચના જાહેર કરી

મહુવાના મામલતદાર શ્રી નીરવ પારિતોષએ મહુવાના મોતીજાગધાર, નાની જાગધાર લીલવણ તેમજ તળાજા તાલુકાના ખારડી, દાઠા, વાલર જેવા નીચાણ વાળા વિસ્તારના રહીશોએ સાવચેત રહેવા અને નદીના વિસ્તારમા અવર જવર નહીં કરવા સૂચના જાહેર કરી

રૂપેશ ધોળકિયા
  • Jun 28 2022 8:05PM

આજ રોજ મહુવા ના બગદાણા પંથક મા બપોર ના સમયે ભારે થી અતિ ભારે વરસાદ પડતા તેને લઇ બગડ નદી મા નવા નીર આવતા બગડ ડેમ 100% ભરાઈ જતા અને હજુ પણ પાણી ની આવક શરુ રહેતા  મહુવા ના મામલતદાર શ્રી નીરવ પારિતોષ એ મહુવા ના મોતીજાગધાર, નાની જાગધાર લીલવણ તેમજ તળાજા તાલુકા ના ખારડી,,દાઠા, વાલર જેવા નીચાણ વાળા વિસ્તારના રહીશો એ સાવચેત રહેવા અને નદી ના વિસ્તાર મા અવર જવર નહીં કરવા મામલતદાર શ્રી એ લેટર સાથે સોશ્યિલ મીડિયા દ્વારા સાવચેત કરેલ છે અને સતત વરસાદ ની પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार