सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઝાલોદ તાલુકાના વગેલા પંચાયત સીટમા ૧૫માં નાણાપંચ અંતર્ગત કામોનું ખાત મુહૂર્ત કરતા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા

ઝાલોદ તાલુકાના વગેલા જિલ્લા પંચાયત સીટ માં આજ રોજ 15મું નાણાંપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૦૨૧

પંકજ પંડિત
  • Oct 1 2022 3:01PM

ઝાલોદ તાલુકાના વગેલા જિલ્લા પંચાયત સીટ માં આજ રોજ 15મું નાણાંપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ મંજૂર કરવામાં આવેલ આશરે ૯૦ લાખ નાં કામો જેવાકે, બલેંડીયા -1 મુકામે નવીન આંગણવાડી,પેથાપુર પાતા નવીન આંગણવાડી,પેથાપુર ગામે પશુ ચિકિત્સા માટે નવીન મકાન અને અંડરગ્રાઉન્ડ ગટર, વખતપૂરા -૧ માં નવીન આંગણવાડી , થેરકા માળ ફળિયામાં નવીન આંગણવાડી, થેરકી-૨ નવીન આંગણવાડી, મેલનિયા નીચલું ફળિયામાં નવીન આંગણવાડી, થેરકા ગામે અમરા ફળિયામાં કોતર પર ડીપ નાળું,લીલવા ઠાકોર ગામે તળાવ ફળિયામાં અંડરગ્રાઉન્ડ ગટર, ચાકલીયા - બોરસદ ગામે રાહત શિબિર તરીકે પીડિત લોકોના સુરક્ષિત આશ્રય અને પુનઃવસન માટે આધુનિક સુવિધાયુક્ત હોલ  બનાવવાના કામોનાં ખાતમુહૂર્ત  જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલકુમારી વાઘેલાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય  નીલેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય વિનોદભાઈ સંગાડા, થેરકા સરપંચ રાજુભાઇ સંગાડા, વખાતપુરા સરપંચ,સરપંચ પેથાપુર રાજેશભાઈ,ઉપસરપંચ  ઉપેન્દ્રભાઈ, ,રાજુભાઈ બલેંડીયા, મિથુનભાઈ, ઇસુભાઈ લબાના, થેરકા- પેથાપુર - લીલવા ઠાકોર , મેલાનિયા ગામના આગેવાનો,કાર્યપાલક ઇજનેર મુનિયા સાહેબ તથા r&b નો સ્ટાફ,સી.ડી.પી.ઓ એમીબેન, આંગણવાડી કાર્યકર બહેનો,નરેગાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार