सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દીવ રમતગમત વિભાગ દ્વારા હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

દિવ જિલ્લા કલેક્ટર શ્રી ફવર્મન બ્રહ્મા ના માર્ગદર્શનથી અને રમતગમત અધિકારી શ્રી મનીષ જી સ્માર્ટના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ

ભાવના શાહ
  • Aug 13 2022 12:24PM
દિવ જિલ્લા કલેક્ટર શ્રી ફવર્મન બ્રહ્મા ના માર્ગદર્શનથી અને રમતગમત અધિકારી શ્રી મનીષ જી સ્માર્ટના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અને 'હર ઘર ત્રિરંગા'ના ઉપક્રમમાં પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જીના સક્ષમ નેતૃત્વ હેઠળ , રમતગમત વિભાગ, દીવ દ્વારા. ; 12/08/2022 સવારે 07:30 વાગ્યે પક્ષી અભયારણ્ય, ફુદમથી પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દીવ સુધી પુરુષો અને મહિલાઓ માટે હાફ મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેરેથોન દોડને દીવના પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર જી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સ્પર્ધામાં પ્રથમ ચાવડા વિઘ્નેશ ચીમનલાલ, દ્વિતીય સોલંકી ક્રિષ્ના જીવા અને તૃતીય ક્રમે પુરૂષ વિભાગમાં મૌલિક કાનજી ચુડાસમા અને મહિલા વિભાગમાં પ્રથમ મજેઠીયા સગુણા ભુરાભાઈ, દ્વિતીય બારીયા નિધિ સોમા, તૃતીય તૃપ્તિ જીણાભાઈ પ્રાપ્ત થયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार