सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર પોલીસ સ્ટેશનમાં સંકલન મિટિંગ યોજાઈ

કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમિત શાહ નડિયાદ આવશે તે અનુસંધાનમાં મિટિંગ કરી

મયંક રાવલ
  • May 27 2022 7:48PM
ડાકોર પોલીસ સ્ટેશનમાં ડાકોર શહેર ભાજપ સંગઠન તેમજ પોલીસ સ્ટાફની સંકલન મિટિંગ યોજાઈ કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમિત શાહ નડિયાદ આવશે તે અનુસંધાનમાં મિટિંગમાં કાર્યક્રમને લગતી ચર્ચા વિચારણા કરવામાં આવી

ડાકોર પોલીસ સ્ટેશન ખાતે  ડાકોર ભાજપ શહેર સંગઠન તેમજ ડાકોર પોલીસ સ્ટાફ ની સંકલન ની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ૨૯/૫/૨૦૨૨ ના રોજ કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમીતભાઇ શાહ નડિયાદ ખાતે  આવવાના હોય તે અનુસંધાને ડાકોર પોલીસ સ્ટેશન અને ડાકોર શહેર સંગઠન ની સંકલન ની મીટીંગ આજ રોજ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ યોજાઈ હતી જેમાં ડાકોર ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો તથા યુવા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકરો તથા ડાકોર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ડાકોર પોલીસ સ્ટાફના માણસો આ મીટીંગમાં ઉપસ્થિત રહી યોજાનાર કાર્યક્રમ ને લઇને યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार