सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માનવતા ગ્રુપ અને ભાભર ના પત્રકાર મિત્રો સાથે મળીને અસ્થિર મગજના પરિવાર થી વિખોટા પડેલ ખેડા જિલ્લાના પ્રભુજી ને મોડી રાત્રે પરિવાર સાથે મિલન કરાવ્યું

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું માનવતા ગ્રુપ અને ભાભર ના પત્રકાર મિત્રો સાથે મળીને અસ્થિર મગજના પરિવાર થી વિખોટા પડેલ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રવદાવત ગામના પ્રભુજી ને મોડી રાત્રે 12:30 વાગે પરિવાર સાથે મિલન કરાવ્યું

દર્શન સોની
  • May 21 2022 5:33PM
ભાભર ના કર્મનિષ્ઠ પત્રકારો અને માનવતા ગ્રુપ ભાભર ને પરિવાર માહિતી મળેલ કે ભાભર હાઈવે ઉપર માનસિક અસ્થિર ભાઈ મળી આવેલ છે.સ્થળ ઉપર ભાભર ના પત્રકારો અને માનવતા ગ્રુપ ભાભર ટિમ સ્થળ ઉપર જઇ   પૂછપરછ કરતા કેટલાય મહિનાઓ થી ખેડા જિલ્લામાં થી પરિવાર થી વિખોટા પડી ગયેલ અને ચાલતા ચાલતા વાવ તાલુકાના એટા ગામ આવી ગયેલ .ત્યાંના જાગૃત નાગરિક સારસંભાળ કરી ભાભર મોકલી આપેલ. એમના પરિવાર નો સમ્પર્ક કરવાનો પ્રયત્ન કરતા ખેડા જિલ્લાનો હોવાનું જાણવા મળતા પરિવાર ની શોધ ખોળ કરતા પરિવારનો સમ્પર્ક કરતા ગત મોડી રાત્રે ભાભર 12:30 વાગે આવી ને લઈ ગયેલ. આમ  પત્રકારો અને  માનવતા ગ્રુપ ભાભરે પરિવાર સાથે મિલન કરાવીને ભગીરથ માનવીય કાર્ય કરેલ છે. આ કાર્યને સરહદી તાલુકાના લોકો વખાણી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार