सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાલી મામલતદાર ઓફિસ ખાતે એસ,પી, વિશાલ કુમાર વાધેલાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો

ભોગ બનેલા લોકોને પોલિસ દ્વારા પુરે પુરી મદદ કરવામાં આવસે, વ્યાજ ખોરોની સામે કડકમાં કડક સજા કરવામાં આવસે

નરેન્દ્ર સિહ
  • Jan 26 2023 6:18PM

26 જાન્યુઆરીના દિવસે એસ,પી વિશાલ કુમાર વાધેલા, ડીવાયએસપી, સી,પી, આઇ પંડ્યા સાહેબ,તથા વડાલી પી,એસ,આઇ,ઉમટ સાહેબ,ની હાજરીમાં વ્યાજ ખોરો વિરુદ્ધ લોકોને જાઞુત કરવા માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં વડાલી શહેર તથા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા, વ્યાજ ખોરોની ચુઞાલમાંથી બહાર નીકળી, કોઈ ડર,ધાક ધમકીઓથી ડરવાની જરૂર નથી. વ્યાજ ખોરો સામે પોલિસ સ્ટેશનમાં જાણ કરો,ભોગ બનેલા લોકો આઞડ આવે,પોલિસ આપને પુરો સાથ સહકાર આપસે ,દશ હજાર રૂપિયા આપી રોજના 200 રુપિયા ઉઘરાવતા હોય છે. એવા લોકોની પણ પોલિસ ને જાણ કરો. ,જેથી ભોગ બનેલા લોકોને પોલિસ દ્વારા પુરે પુરી મદદ કરવામાં આવસે, વ્યાજ ખોરોની સામે કડકમાં કડક સજા કરવામાં આવસે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार