सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા સંસદીય વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રથમ તબક્કાનો પ્રચાર શરૂ

માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, ધોળકા અને દસક્રોઈ વિસ્તારમાં ભાજપના શક્તિ કેન્દ્રો અને કાર્યકરો સાથે બેઠકો યોજાઈ

યેશા શાહ
  • Mar 29 2024 3:07PM
આગામી લોકસભાની ચૂંટણી માટે  ગુજરાતમાં ૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ખેડા સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ સંગઠનની યોજના મુજબ  સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાખી  પ્રથમ  તબબકાનો પ્રચાર સુપેરે  પૂર્ણ કરી દીધો છે. જેમાં છેલ્લા પખવાડિયામાં ખેડા જિલ્લા પંચાયતની સંસદીય વિસ્તારની પ બેઠકો ઉપરાંત દસક્રોઈ અને ધોળકા  વિસ્તારની બેઠકો પર પણ શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો કાર્યકરોને રૂબરૂ મળી પ્રથમ તબબકાનું પ્રચારકાર્ય પૂર્ણ કર્યું છે.

આ પ્રચાર અભિયાન દરમિયાન ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સાથે સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા  ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રી, સંયોજક , અમદાવાદ જિલ્લા   ભાજપ પ્રમુખ સહિત જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો સહિત હોદ્દેદારો, કાર્યકરો  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.નડિયાદ  શહેરમાં ધારા સભ્ય પંકજભાઈ દેસાઈ,સહિત અમદાવાદના નિકોલ શહેરી વિસ્તારમાં  ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહનનો વિદ્યુત વેગી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે.આ પ્રચાર કાર્ય દરમિયાન ખેડાના સાંસદ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણેલોકોને ઉમળકાભેર મળી જનતાના આશીર્વાદ લીધા હતા.

ખેડા જિલ્લા  ભાજપ પ્રમુખએ  પણ ભાજપના ઉમેદવાર  દેવુસિંહ ચૌહાણને સાત લાખ કરતા વધુ મતોથી ચૂંટી લાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार