सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપોના દિવ્ય શણગાર કરાયા

આ પ્રસંગે દાદાને મલિન્દો જમાડી ભક્તોએ ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી

યેશા શાહ
  • May 25 2024 1:21PM

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા  બાળપણથી અલગ અલગ સ્વરૂપો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી  કરવામાં આવી. 
દાદા ના બાળપણ થી ઘળપણ સુધીના અલગ અલગ સ્વરૂપો ના ફોટા થી શણગાર કરવામાં આવ્યા.  આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી.

આ મંદિર  140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार