સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે સાંસદ વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 કાર્યક્રમ યોજાયો
રાજસ્થાન ના ડેપ્યુટી સી. એમ. સહિતના અગ્રણીઓ આદિવાસી લોકનૃત્ય પર જુમી ઉઠ્યા
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી. ઉપમુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમના આજે ત્રીજા દિવસે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી. પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બહાર નીકળતા આદિવાસી લોક નૃત્ય થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આદિવાસી લોક નૃત્યના તાલે તમામ ઉપસ્થિત મહાનુભવો જુમી ઉઠ્યા હતા
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प