सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ટાઉન પો.સ્ટે હદમાંથી IPL T-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઇસમ ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ નાઓએ બાતમી હકીકતના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

યેશા શાહ
  • May 25 2024 2:01PM

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ નાઓએ હાલમાં IPL T-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાના અસરકારક પેટ્રોલીંગ કરી આવી અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડિયાદ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા હેડકો.મહાવીરસિંહ નાઓને બાતમીદારથી બાતમી હકિકત મળેલ જે અન્વયે મેહુલકુમાર સુનીલભાઇ તળપદા ઉં.વ.૨૬ રહે.સીટી જીમખાના ગ્રાઉન્ડ પાછળ, ભાથીજીવાળુ ફળીયું, ખાડ વાઘરીવાસ તા.નડિયાદ જી.ખેડા નાઓને નડિયાદ મીલ રોડ પાસેથી હાલમા ચાલતી 1PI. T-20 ક્રિકેટ મેચ રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચેની ક્રિકેટ મેચમાં ઓનલાઇન પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ લાભ મેળવવા જાહેર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રમાડતા રોકડા રૂ.૧૨૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૧,૨૦૦/- ના ક્રિકેટ સટ્ટો રમવાના જુગારના સાધનો સાથે ઝડપી પાડી પકડાયેલ સદરહું ઇસમ વિરુદ્ધ સાથેના અ.પો.કો. હિરેનકુમાર નાઓએ નડિયાદ ટાઉન પો.સ્ટે જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार