सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ટાઉન પોલીસ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આ કાર્યક્રમમા ચકાસણી કરવામાં આવ્યું

યેશા શાહ
  • May 27 2024 6:06PM
નડિયાદ ટાઉન પોલીસ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતું, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તમામ પોલીસ સ્ટાફની રજૂઆત સાંભળવામાં આવી હતી, જેમાં સલાહ-સૂચન આપી ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નડિયાદ ટાઉન પીઆઇ સહિત પોલીસ અધિકારીઓ-સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार