सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સાવલી પંથકના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા કરોડ રૂપિયા ઉપરાંતના દારૂ પર રોડ રોલર ફેરવાયું

વડોદરા જિલ્લાના સાવલી ડેસર અને ભાદરવા પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2021/22/23 ના સમયગાળામાં પોલીસ દ્વ્રારા અલગઅલગ સમય અને ગુનામાં ઝડપાયેલા

ધર્મેશ.બી.પ્રજાપતિ
  • Feb 1 2023 10:35AM
સાવલી સહિત ત્રણ પોલીસ મથકમાં  વર્ષ 2021/22 અને 23 માં અલગઅલગ ગુનામાં ઝડપાયેલા રૂપિયા એકકરોડ ઉપરાંતની માતબર રકમના ઈંગ્લીશ દારૂના જથ્થાનો સાવલી પ્રાંતઅધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં  રોડરોલર ફેરવી નાશ કરવાયો હતો.

વડોદરા જિલ્લાના સાવલી ડેસર અને ભાદરવા પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2021/22/23 ના સમયગાળામાં પોલીસ દ્વ્રારા અલગઅલગ સમય અને ગુનામાં ઝડપાયેલા. ભારતી બનાવટના ઈંગ્લીશ દારૂ  પર સાવલી હાલોલ રોડ પર અવાવરું જગ્યાએ  રૂપિયા એક કરોડ બાવીસ લાખ છનું હજાર છસો પંચાવનની માતબર રકમના દારૂના જથ્થા પર રોડરોલર ફેરવી. સાવલી પ્રાંતઅધિકારી  સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતમાં નાશ કરાયો. હતો  વર્ષ 2021/22/23 માં સાવલી પોલીસ મથકમાં 31153 નંગ કિંમત 4978325  ભાદરવા પોલીસમથક માં 50476 નંગ કિંમત 6937258 અને ડેસર પોલીસમથકમાં નંગ 3556 કિંમત 381072 કુલ નંગ85185 કુલ કિંમત 12296655 ની માતબર રકમના ઈંગ્લીશ દારૂનો નાશ કરાયો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબપોલીસ અધિક્ષક સાવલી પ્રાંતઅધિકારી નશાબંધીઅધિકારી, સીપીઆઈ સહિત ત્રણ પોલીસ મથકના પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार