सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બ્રહ્માકુમારીઝ સેંટર ઉમરેઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંગીત યોગાસન

આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે બ્રહ્માકુમારીઝ સેંટરમાં આજે ઉજવાયો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'.

ધનંજય શુક્લ
  • Jun 22 2024 12:35PM

આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે બ્રહ્માકુમારીઝ સેંટરમાં આજે ઉજવાયો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'. આ કાર્યક્રમમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા મોટી સંખ્યામાં નગરજનોને સંગીત સાથે યોગાસન તથા ધ્યાન પધ્ધતિનો અભ્યાસ કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લાયન્સ ક્લબ, રોટરી ક્લબના મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અલગ અલગ સમાજના અને મંડળના વ્યક્તિઓએ પણ સારી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉમરેઠ અર્બન બેન્કના ચેરમેન સંજયભાઈ શહેરવાળાએ પણ પોતાની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રાખી હતી. 'કરો યોગ રહો નિરોગ' ની વાત યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા લોકોને ખુબ સારી રીતે સમજાવવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार