નવસારીના દેવેશ્વર મંદિરમાં ઓપરેશન સિંદૂરની રંગોળી દોરી સન્માન અપાયું
કેન્દ્ર સરકાર અને આર્મીના ઓપરેશન સિંદૂરને દેશના નાગરિકો બિરદાવી રહ્યા છે અને આતંકવાદીઓનો ખાત્મો થતા અલગ અલગ રીતે ઉજવણી પણ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર અને આર્મીના ઓપરેશન સિંદૂરને દેશના નાગરિકો બિરદાવી રહ્યા છે અને આતંકવાદીઓનો ખાત્મો થતા અલગ અલગ રીતે ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે નવસારીના સ્વંયભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગર્ભગૃહમાં ઓપરેશન સિંદૂરની સાથે તિરંગાની રંગોળી દોરીને આ શૌર્યની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તો આ સાથે જ મંદિર પટાંગણમાં અન્ય એક રંગોળી બનાવીને તેના પર મિસાઈલ, સિંદૂર પૂરેલ મહિલા દોરી તેમાં લખવામાં આવ્યું હતું કે, ધર્મ પૂછકર મારા થા, હમ ધર્મ બતાકર મારેંગે,
ઉલ્લેખનીય છેકે, ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામાની એર સ્ટ્રાઈક બાદ હવે મિસાઈલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प