ખેડા જિલ્લાનું ધોરણ ૧૦નુ પરિણામ : 72.55 ટકા સાથે 420 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ
રાજયનું ઓવરઓલ પરિણામ 83.08 ટકા જાહેર કરવામાં આવ્યું
ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં કરેલ મહેનતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાનું સત્તાવાર રીતે 72.55 ટકા પરિણામ જાહેર કરાયેલ, આ સાથે 420 વિદ્યાર્થીઓએ એ - 1 ગ્રેડ હાંસલ કરેલ છે.
રાજયનું ઓવરઓલ પરિણામ 83.08 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડા જિલ્લાનું 72.55 ટકા પરિણામ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે ઓનલાઇન જાહેર કરાયેલ છે. જેમાં જિલ્લામાં કુલ 26433 વિધાર્થીઓ પૈકી બોર્ડની પરીક્ષા આપનાર 25642એ પરીક્ષા આપેલ, જે દરમિયાન ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં 420 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 1588 વિદ્યાર્થીઓ A2, 3011 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ, 4707 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 5125 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 3453 વિધાર્થીઓએ c2 ગ્રેડ, 304 વિદ્યાર્થીઓ D ગ્રેડ,E-1 ગ્રેડમા 3775, 3303 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प