सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાદરામાં ગણતંત્ર દિનની આન શાન બાનથી ઉજવણી કરાઈ

પાદરા પોલીસ , નગર પાલિકા, સિવિલ કોર્ટે, ગર્લ્સ હાઈસ્કૂલ, પીપી શ્રોફ હાઇસ્કૂલ, સહીત તમામ શિક્ષણ સંસ્થાનોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં

ગોપાલ ચાવડા
  • Jan 27 2023 11:19AM
પાદરા પોલીસ , નગર પાલિકા, સિવિલ કોર્ટે, ગર્લ્સ હાઈસ્કૂલ, પીપી શ્રોફ હાઇસ્કૂલ, સહીત તમામ શિક્ષણ સંસ્થાનોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં જેમાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા, પીઆઈ ઝાલા, જજ સોઢા પરમાર સાહેબ, સ્કૂલોનાં સંચાલકો, ચૂંટાયેલા સદસ્યો, ભાજપનાં નેતાઓ, પદાધિકારીઓ હાજર રહીને ધ્વજવંદનનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમા સૌપ્રથમ પાલિકાનાં પ્રમૂખ અને હોદેદારો એ સરદાર પટેલની પ્રતિમા, મહારાણા પ્રતાપની પ્રતિમા, ડૉ બાબાસાહેબઆંબેડકરની પ્રતિમા, પ્રતાપસિંહ રાવ ગાયકવાડની પ્રતિમા ઉપર ફૂલ માળા અર્પણ કરીને ક્રમશ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, નગર પાલિકા, ગર્લ્સ હાઈસ્કૂલ, અને પીપી શ્રોફ હાઈસ્કૂલમાં ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે જે ઝાલા, મામલતાર કચેરીમાં મામલતદાર વિજય આટીયા, પાલિકામાં પ્રમુખ મયુર દવજ સિહ, જયારે પી પી શ્રોફ હાઇસ્કૂલ ખાતે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાનાં હસ્તે ધ્વજવંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા પી પી શ્રોફ હાઈસ્કૂલનુ નવુ મકાન કરોડ રૂપિયાના ખર્ચે સરકાર બનાવી રહી છે. તેમ જણાવ્યું હતુ જેમા પીઆઈ કે જે ઝાલાયે વિદ્યાર્થીઓને સુન્દર પ્રવચન આપી સમજાવ્યા હતાં. અને માર્ગદર્શન આપ્યું હતુ અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્રારા સુન્દર ગીત રજૂ થયું હતુ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार