ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલોડાના વહીવટી તંત્રએ તમામ લારી ગલ્લા તથા વાહન ચાલકોને ડામર રોડ થી 2 ફૂટ દૂર વાહન તથા લારી ગલ્લા રાખવાનું જણાવવા નોટિસો આપવામાં આવી છે. અને આ નોટિસની 7 દિવસ બાદ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવનાર છે.. તે સમયે આ નોટિસનો ભંગ કરનાર વિરુદ્ધ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા માટે તંત્રએ નોટિસો આપી જાણ કરેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प