सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ના ટાઉનહોલ મા રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ ચોરી અને વાહન ચોરીના કેસોમાં ફરિયાદીને સરળતા મળે તેવા આશયને સાર્થક કરવા રાજકોટ રેંજ આઈ.જી. સંદીપ સિંઘ ની અધ્યક્ષતામાં E એફ.આઈ.આર. એપ અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના નગર પાલિકા સંચાલિત ટાઉનહોલ ખાતે E - FIR ની જાગૃતિ માટે નો એક કાર્યક્રમ યોજાયો

ખુશાલ ગોકાણી
  • Aug 10 2022 9:55AM
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના નગર પાલિકા સંચાલિત ટાઉનહોલ ખાતે E - FIR ની જાગૃતિ માટે નો એક કાર્યક્રમ યોજાયો જેમા મોટી સંખ્યામાં ખંભાળિયા ના પ્રબુદ્ધ નાગરિકો, સિનિયર સિટીઝનો, વેપારીઓ અને ભાજપ ના અગ્રણીઓ વચ્ચે રાજકોટ રેન્જ આઈ જી એ E-FIR એપ અંગે વિસ્તૃત સમજણ આપેલ હતી ને ઘરે બેઠા લોકો પોતાના વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી શકે છે સાથે જ સરકાર પ્રજાને વાહનચોરી અને મોબાઈલ ચોરીમાં પોલીસ મથક સુધી જવું ન પડે તે માટે E - FIR એપ અંગે વધુ ને વધુ જાગૃતિ ફેલાવવાના આશયથી રાજકોટ રેંજ આઈ.જી. સંદીપ સિંઘ એ વિસ્તૃત સમજણ આપી હતી અને આ એપ ના માધ્યમ થી પોલીસ અને લોકો બંને ના સમય નો બચાવ થશે અને લોકો ને પોલીસ મથક સુધી ન પહોંચી સીધા જ તેમના મોબાઈલ થી જ FIR દાખલ કરાવી શકશે જેથી તમામ લોકો આ સીટીઝન પોર્ટલ થી આ એપ ને ડાઉનલોડ કરે તેવી પણ અપીલ કરાઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार