सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી બાલાજી ગ્રુપ અને હિન્દુ સ્મશાન ભૂમિ દ્વારા મૃતાત્માઓની અસ્થિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હરદ્વારમાં તપૅણ કરાશે

સ્વજન નાં મૃત્યુ ની અસ્થિ હરદ્વારમાં તપૅણ કરવવા ઈચ્છતા પરિવારજનોને અસ્થિ પહોચતી કરવા અપીલ કરવામાં આવી

યશપાલ સ્વામી
  • May 20 2022 7:20PM

શ્રી બાલાજી ગ્રુપ તથા હિંદુ સ્મશાન ભૂમિ પાટણ દ્વારા કોરોનાની મહામારી ના કપરા સમયમાં શરૂ કરવામાં આવેલ અસ્થિ બેંકની નિઃસ્વાર્થ ભાવે  કરવામાં આવેલ સેવા દરમિયાન ગત વર્ષે 34 મૃતાત્માઓની અસ્થિઓ હરિદ્વાર મુકામે શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર તર્પણ કરવામાં આવી હતી.

ચાલુ સાલે પણ હિન્દુ સ્મશાન ભૂમિમાં 24 મૃતાત્મા સ્વજનોની અસ્થિઓ જમા થયેલ છે તે અસ્થિઓની પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી તમામ સ્વજનોની અસ્થિઓને તારીખ 28 મે ને શનિવારના દિવસે પાટણ થી નીકળી બાલાજી ગ્રુપના સભ્યો દ્વારા હરિદ્વાર મુકામે ગંગા નદીમાં તર્પણ કરવામાં આવનાર હોવાનુ ગૃપ નાં સભ્યો એ જણાવ્યું છે ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાના મૃતાત્મા સ્વજનની અસ્થિ હરિદ્વાર મુકામે તર્પણ કરાવવા ઈચ્છતા હોય તેઓએ તારીખ 25 મેં ને બુધવાર સુધી નીચે આપેલ બાલાજી ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા વિનંતી. તમામ અસ્થિઓ ની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા તારીખ 27 મેં ને શુક્રવારના દિવસે સવારે 8 કલાકે શ્રી કાશી વિશ્વનાથ ગૌકર્ણશ્વર મહાદેવ ના મંદિર અઘારા દરવાજા બહાર ખાતે કરવામાં આવશે.અસ્થિ તપૅણ માટે સંપર્ક મોબાઈલ નંબર નીરવ પટેલ 70165 96482, અશોક પટેલ 98242 50124, ઇલેવન પટેલ 98989 80665, મહેન્દ્ર પટેલ 99252 68074, અજય પટેલ 82007 22889, રાજુ ઠક્કર 90331 33435 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार