सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું

વતનમાં આવતાં પુનિત પરમારે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી

મૂકેશ પંડિત
  • Oct 4 2024 11:48AM

ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી.

ભારતીય સેનામાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામનાં યુવાન પુનિત પરમારે ૧૭ વર્ષની સેવા પૂર્ણ કરી વતનમાં આગમન કર્યું છે.

ઈશ્વરિયા ગામનાં યુવાન સેના પોલીસમાં જોડાઈને ફરજ પૂર્ણ કરી આવતાં આગેવાનો અને કર્મચારીઓ સાથે ગ્રામજનો દ્વારા સન્માન અને હરખ ભાવ સાથે માંગલ માતા સ્થાનથી દર્શન સાથે અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. આ પ્રસંગે પુનિત પરમારે પ્રાથમિક શાળાનાં સ્મરણ અને ગ્રામજનો તેમજ સરકારની યોજના સાથે આ કારકિર્દી માટે સૌના તરફથી મળેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે આભારની લાગણી વ્યક્ત કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार