सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

'મહારાજ' ફિલ્મના વિરોધને લઈ ખેડા જિલ્લામાં વૈષ્ણવો સહિત હિન્દુ સમાજના આગેવાનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

મહારાજ ફિલ્મને લઈને વિવાદો વધુ વકરી રહ્યા છે ત્યારે હવે સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાનમાં ઉતર્યા છે

યેશા શાહ
  • Jun 22 2024 2:39PM
નડિયાદમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને વૈષ્ણવ સંપ્રદાય સાથે ચેંડા કરનાર મહારાજ ફિલ્મ સામે જનાક્રોશ વ્યકત કરતા વૈષ્ણવો સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ પૂ. ગોકુલોત્સવજી મહોદયની આગેવાની હેઠળ નિવાસી અધિક કલેકટરને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ બાબતે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ આજે  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે વૈષ્ણવ સંપ્રદાયે આ ફિલ્મ ન જોવી અને આ ફિલ્મનો વધુને વધુ બહિષ્ક. કરવો જોઇએ તેવો અનુરોધ વૈષ્ણવ સંપ્રદાયને કરવામાં આવ્યો છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार