सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાલિતાણામાં ગેરકાયદે બાંધકામો દુર કરવા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી નથી

પાલીતાણામાં સરકારી કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય છે

સુદર્શન ન્યૂઝ ટીમ
  • Feb 1 2023 11:38AM
પાલીતાણામાં સરકારી કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય છે. એમ માત્રને માત્ર અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી. પરિણામે વિકાસ ખુદ કરતા પાલીતાણા શહેરના જાહેર રોડ અને તળેટી વિસ્તારના દબાણનો વિવાદ યથાવત રહ્યો છે.

આવા દબાણો દૂર કરવા ઉચ્ચ તંત્ર સ્થાનિક તંત્રને એકાદ વર્ષથી હુકમ કરવામાં આવે છે પણ સ્થાનિક તંત્રના અધિકારીઓની હિંમત ચાલતી નથી.પાલીતાણા ડીપી કપાતમાં આવતા કે ટીપી સ્કીમના રસ્તાઓને પહોળા કે ખુલ્લા કરાવી શકતા નથી તે પણ પાલીતાણાના નાગરિકોની એક કમનસીબી ગણાશે. ઉચ્ચકક્ષાએથી સ્પેશિયલ ઓફિસર દ્વારા દબાણ તેમજ અન્ય મોટા દબાણો ખુલ્લા કરાવવા એક એક્શન પ્લાન ઘડાય તેવી આમ પ્રજામાં લાગણી પર્વત છે.

•ગેરકાયદે દબાણો દૂર કરવા આયોજન થઇ રહયુ છે
પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તમામ તંત્રને સાથે રાખીને કરવામાં આવનાર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार