सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પશુઓને આવતી ખંજવાળ જર્મન ટેક્નોલોજીના ક્રૃમર મશીનથી દૂર થશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુ ઉછેર કેન્દ્રમાં ગાયો-ભેંસો માટે જર્મન ટેક્નોલોજીના ક્રૃમર મશીન મૂકાયા

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 3 2023 3:49PM
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પશુ ઉછેર કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.સાવલિયાએ જણાવ્યું હતું કે, ગીર ગાયો અને જાફરાબાદી ભેંસોને ખંજવાળ આવતી હોય જેના કારણે તે દિવાલમાં ઘસાતી હોય આથી તેમના શરીર ઉપર ઇજા થવાની શક્યાતા રહેતી હોય છે. આ સંજોગોમાં ક્યારેક પશુઓને ઇન્ફેક્શનના થવાના લીધે બિમાર પડે છે. ત્યારે જર્મનની ટેક્નોલોજીના ખંજવાળ માટેના ક્રૃમર મશીન મુક્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન જર્મનીથી મંગાવવામાં આવતા હોય છે. આ એક મશીનની કિંમત અંદાજે રૂા. 2 લાખ જેટલી છે. તેવા કુલ 4 મશીન પશુ ઉછેર કેન્દ્રમાં મુક્યા છે. આ મશીન ઓટોમેટીક હોય છે. પશુ તેમની નજીક જાય એટલે મશીન શરૂ થઇ જાય છે. જેથી હવે ગાય, ભેંસ આ મશીનથી ટેવાય ગયા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार