सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફતેપુરા નગરમાં સૃષ્ટિનાં સર્જન હાર વિશ્વકર્માજીની જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી

આજરોજ વિશ્વકર્મા જયંતી હોવાથી ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની શોભાયાત્રા કાઢી હતી

પ્રવીણ કલાલ
  • Feb 3 2023 7:53PM

વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર દેવતાઓના શિલ્પી અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી એટલે કે મહાસુદ તેરસે અવતાર ધારણ કર્યો હતો ધર્મશાસ્ત્ર ના કથા અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવ જીવન સમુદાયના શિલ્પકાર તરીકે ભગવાન શ્રી વિશ્વકર્મા નું નામ અગ્રણી છે

હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનનો નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે વિશ્વકર્મા અંતર્ગત વિશ્વકર્મા ભગવાનને બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર તરીકે ઓળખવામાં આવે છે ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજરોજ વિશ્વકર્મા જયંતી હોવાથી ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની પ્રતિમાન બગીમાં મૂકીને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં  શોભાયાત્રા કાઢવામાં આવી હતી

શોભા યાત્રામાં પંચાલ સમાજના નાના બાળકો, વડીલો-વૃદ્ધો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રાસ ગરબા સાથે ફતેપુરા નગરમાં શોભાયાત્રા કાઢી હતી.

શોભાયાત્રાનું સમાપન અંબાજી મંદિર ખાતે ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી તેમજ મહાપ્રસાદનું આયોજન કરીને કરવામાં આવ્યું હતું સર્વે સમાજ દ્વારા મહાપ્રસાદ લઈ વિસર્જન કરવામાં આવ્યું હતું


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार