सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી L.C.B દેવભૂમિ દ્વારકા

દ્વારકા એલસીબી દ્વારા ભાણવડ ખાતે આવેલ BSNL ઓફિસની જગ્યામાં થયેલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

રાજુ મોઢવાડીયા
  • Feb 3 2023 10:27PM
•  ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી L.C.B દેવભૂમિ દ્વારકા
•  દ્વારકા એલસીબી દ્વારા ભાણવડ ખાતે આવેલ BSNL ઓફિસની જગ્યામાં થયેલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

એલસીબીના એ.એસ.આઈ કેસુર ભાટીયા તથા દેવા મોઢવાડિયા ને મળેલ બાતમીના આધારે ભારત સંચાર નિગમ લિમિટેડ ( B.S.N.L) ઓફિસના કમ્પાઉન્ડમાંથી સબમર્સીબલ મોટર તથા કેબલની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ઈકબાલ ઉર્ફે ભોલા દાઉદ ઉર્ફે કારા હિગોરા નેમુદ્દા માલ સાથે ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા મા આવેલ છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार