सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદ કડિયા સમાજ તેમજ કડિયા નવયુગ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ સવારથી દાહોદ હનુમાન બજાર, ભરત વાટિકા ખાતે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે હવન રાખવામાં આવેલ

કેતન ભટ્ટ
  • Feb 3 2023 8:27PM

દાહોદ કડિયા સમાજ તેમજ કડિયા નવયુગ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ સવારથી દાહોદ હનુમાન બજાર, ભરત વાટિકા ખાતે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે હવન રાખવામાં આવેલ

 જેમાં કડિયા સમાજના તમામ વ્યક્તિઓ હાજર રહેલ હતા. સવારની પૂર્ણાહુતિ 12 કલાકે કરવામાં આવી હતી ત્યારબાદ આરતી પ્રસાદ બાદ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વકર્મા નવયુગ મંડળ દાહોદ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ છે તેમજ સાંજે પાંચ કલાકથી શ્રી વિશ્વકર્મા દાદા ને ઝાંખી સાથે દાહોદના વિવિધ વિસ્તારોમાં શોભા યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં કડિયા સમાજના તેમજ અન્ય ધર્મ પ્રેમી જનતા ઉત્સાહપૂર્વક જોડાયેલ હતા.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार