सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદના પોલીસ સ્ટેશનમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

દાહોદ પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠીયા ત્રિરંગાને ફરકાવી સલામી આપી

કેતન ભટ્ટ
  • Jan 27 2023 11:20AM

દાહોદના પોલીસ સ્ટેશનમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

દાહોદ પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન નિમિત્તે પોલીસ તંત્રમાં તમામ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી સલામી આપી.ત્યારબાદ પોલીસ ઇસ્પેક્ટર કે એન લાઠીયા દ્વારા સ્ટાફને સૂચન કરવામાં આવ્યું છે આપણે પબ્લિક જોડે સારો વ્યવહાર કરવો બને એટલી પબ્લિકની મદદ કરવી જોઈએ જેથી કરીને કોઈપણ સમસ્યા હોય તો ગભરાયા વગર આપણી પાસે આવે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार