सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદના નગરપાલિકાએ ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ ગર્વભેર ત્રિરંગાને ફરકાવી સલામી આપી

કેતન ભટ્ટ
  • Jan 27 2023 11:11AM
નગરપાલિકા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમમાં નગરપાલિકાના તમામ કર્મચારીઓ ફાયર બ્રિગેડના જવાનો ચૂંટાયેલા પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા.

પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉલ્લાસભેર સહભાગી બનતા નાગરિકો નગરપાલિકાના પ્રમુખ જણાવ્યું કે દાહોદમાં રસ્તા નવીન કાર્ય ટૂંક સમયમાં ચાલુ થશે અને લોકોને પડતી સમસ્યાઓનું સમાધાન થશે એવી ખાતરી આપી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार