મહિપતસિંહ ચૌહાણને ન્યાય અપાવવા માટે કપડવંજમાં આવેદનપત્ર આપ્યું
કપડવંજમાં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં કપડવંજ તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કપડવંજ તાલુકા પ્રમુખ પવૅતસિંહ પરમાર, ચેતનસિંહ પરમાર , વિશાલસિંહ ઠાકોર સહિતના અનેક યુવાનો દ્વારા આવેદનપત્ર કપડવંજ મામલતદાર જય પટેલને આપવામાં આવ્યું હતું