सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
પાદરાના ખંડેરાવપુરામાં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરાતા અજગરને પકડી વન વિભાગને સોંપ્યો હતો