રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે દિવ્ય શોભાયાત્રા
મૂખ્યમાર્ગો પર ઠેર-ઠેર સ્વાગત જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું