सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
દિયોદર તાલુકા ના રવેલ ગામના વતની હસમુખ પટેલ જન સેવા એજ પ્રભુ સેવા અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવ સાથે હંમેશા સેવા કાર્ય માં ખડે પગે રહેતા હોય છે જેમની સેવા ની કદર કરી ગત મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે જેમને ગુજરાત ગૌરવ સેવા રત્ન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા