ફતેપુરામાં બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજના દીદી દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયો
ફતેપુરા માં ટચ ધ લાઈટ સ્કૂલમાં બ્રહ્માકુમારી ડો.નિરંજનના દીદી , તેમજ ટ્રસ્ટી શ્રી ઓ , તથા શિક્ષકો તેમજ ફતેપુરા અને આસપાસ ના ભાવિક ભક્તો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી