કન્યા કેળવણી અને શાળા પ્રવેશૌત્સવ ૨૦૨૨ નો કાર્યક્રમ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નિમિત્તે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહીલ,ગ્રામ પંચાયત ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરીઆ અને ઉપ સરપંચ જયાંબેન ચૌહાણ તથા પંચાયત સદસ્યો,એસ.એમ.સી.સમિતિ અને ગ્રામજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી