सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ત્રણેય પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો .જેમાં નાયબ મામલતદાર શ્રી સહિત અનેક આગેવાનો અને વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા